બિહારના મુઝફ્ફરપુરમાં ચીનના રાષ્ટ્રપતિ સામે કોરોના વાયરસ ફેલાવવા મામલે કોર્ટમાં ફરિયાદ દાખલ...
ભારતમાં ચીનના રાષ્ટ્રપતિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. બિહારના મુઝફ્ફરપુરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. કોરોના વાયરસ મામલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ કરાઈ ચીનના રાજદૂત સન બેઈ ડોંગ સામે પરિવારવાદનો કેસ દાખલ કરાયો, અને આ મામલે 11 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે.
શી જિનપિંગ સામે કોરોના વાયરસ ફેલાવવાનો આરોપ સાથે IPC કલમ 269,270,109 અને 120-B હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચીનના રાજદૂત સન બેઈ ડોંગ સામે પરિવારવાદનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. શી જિનપીંગ સામે કોરોના વાયરસ ફેલાવવાનો આરોપ કરવામાં આવ્યો છે.