કોરોનવાઈરસ: વાંચો કેરેલા ના ૩૦ વર્ષ ના લીનો અબેલ ની કહાની, આની કહાની સાંભળી ને એમથઈગયું કે આવું તો દુશ્મન સાથે પણ ના થવું જોઈએ
કોરોનવાઈરસ એ આખા વિશ્વ ને હચમચાવી નાખ્યું છે. સવાર પડે ને મૃત્યુ નો આંકડો વધતો જાય છે ભારત માં પણ પરિસ્થિતિ નબળી થતી જાય છે. કોરોનવાઈરસ નો આંકડો ૧૪૭ વટાવી ગયો છે જ ચિંતા નો વિષય છે
કોરોનવાઈરસ નો એક કિસ્સો તમારા રુંવાટા ઊંચા કરીદેશે. આ કિસ્સો છે કેરેલા નો જ્યાં એક યુવાન વ્યક્તિ કોરોનવારિસ થી પીડિત છે અને તે હોસ્પિટલ માં સારવાર માં છે બીજી બાજુ તેના પિતાજી નું મૃત્યુ થાય છે સ્ટ્રોકે થી.
૩૦ વર્ષ ના વીનો અબેલ સાથે બનેલી ઘટના એ લોકો ને સ્તબ્ધ કરીદીધે છે. એની સાથે જે થયું પછી એમ થયું કે આવું કોઈ દુસ્મન સાથે પણ નાથવું જોઈએ. અબેલ પોતાના પિતાજી ની અંતિમ યાત્રા ને પણ જોઈ નશક્યો તે પણ તેને હોસ્પિટલ માં બેસી જોવું પડ્યું.
અબેલ જયારે કતાર થી પાછો ફર્યો ત્યારે તેને કોરોનવાઈરસ ના સિમ્પ્ટમ્સ પોતાના માં લાગ્યા એટલે તેને સામેથી જ હોસ્પિટલ માં જાણ કરી. પછી તેને ઓબઝર્વેશન માં રાખવામાં આવ્યો. તે સમય ગાળા માં કદાચ અબેલ ના આવા સમાચાર સાંભળી તેના પિતાજી ની તબિયત બગડી ને તેમને પણ તેજ હોસ્પિટલ માં દાખલ કર્યા.
અબેલ ના પિતાજી ની તબિયત બહુ ખરાબ થતા તેમની મૃત્યુ થઇ, અને અબેલ તેમના માટે કૈજ ન કરી શક્યો ના એમને છેલ્લે મળી શક્યો.
અબેલ એ પોતાના ફેસબુક એકાઉન્ટ માં લખ્યું કે જો મેં આ જાણ નો કરી હોત તો હું મારા પિતાજી ની સાથે હોત પણ મારા ભાગ્ય કેવા કે હું મારા પિતાજી સાથે છેલ્લે તેમને મળી ના શક્યો.
સૌથી દુઃખની વાત તે નીકળી કે અબેલ ના રિપોર્ટ નેગેટિવે આવ્યા. તેને કોરોનવાઈરસ નથી આ જોઈને એક વસ્તુ અપડે નક્કી કરી શકીએ કે સાવચેતી રાખવી પણ સાથે કાળજું પણ રાખવું ડરશો તો મરસો જો અબેલ ના પિતાજી ને મગજ માં ડર ના બેઠો હોત તો કદાચ તે આજે જીવિત હોત અને અબેલ સાથે બેસી ને જમતા હોત