બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોરોનાને પગલે મહેસાણા જિલ્લા કલેકટર દ્વારા યાત્રાધામ બહુચરજીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે...

કોરોનાને પગલે મહેસાણા જિલ્લા કલેકટર દ્વારા યાત્રાધામ બહુચરજીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રી દરમ્યાન શ્રદ્ધાળુઓ માટે મંદિર ચાલુ રહેશે. આ વર્ષે સાવચેતીના ભાગરૂપે મેળાનું આયોજન કરવામાં આવશે નહીં. મહેસાણાના જિલ્લા કલેક્ટરે આ મહત્વનો નિર્ણય કર્યો છે.
મનોરંજન ઉપકરણો તેમજ ખાણીપીણી ના સ્ટોલ પર રોક લગાવી દેવામાં આવી છે. મંદિરે આવતા યાત્રિકોના શ્વાસ અંગે વિશેષ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. બહુચરાજી મંદિર ની અંદર કેટલીક ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ચૈત્રી નવરાત્રી નિમિતે જે મેળાનું આયોજન થતું હોય છે તે બંધ રહેશે પરંતુ શ્રદ્ધાળુઓ માટે મંદિર ચાલુ રાખવાનો નિર્ણય મહેસાણા કલેકટર દ્વારા લેવામાં આવ્યો છે...