બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

માનવતા નું શ્રેષ્ઠ ઉદાહરણ : બગસરા જૈન સંઘ દ્વારા વિનામૂલ્યે ૧૫૦૦ માસ્ક નું વિતરણ.

આજ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ કાળો કેર વર્તી રહ્યો છે ત્યારે આ માનવભક્ષી રાક્ષસ સામે લોકોના રક્ષણ માટે બગસરા જૈન સંઘ દ્વારા વિનામૂલ્યે ૧૫૦૦ માસ્ક નું વિતરણ કરી માનવસેવા નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

 

પ્રમુખ : શ્રી ચંદુલાલ તારાચંદ રૂપડા

મો.9426622283

 

દિપક ચંદુલાલ રૂપડા

મો.9426457283