રાજ્ય માં ઠંડી નો હાહાકાર.... ઉતર ના પવનો એ કર્યો ગુજરાત પર કબજો...
ઉત્તર-પૂર્વના કાતિલ હિમ પવનોની અસર અમદાવાદ સહિત રાજ્ય ના બીજા ભાગો માં પણ જોવા મળ્યો ઠંડી ની બીજી લેહર માં જ લોકો ને થીજવે તેવો અનુભવ થઈ રહ્યો છે.હિમાલય વિસ્તારમાં થયેલી હિમવર્ષાની અસરથી અમદાવાદ અને બીજા ઘણા શેહરો પર તેનો અસર જોવા મળ્યો રવિવારે મોડી સાંજથી સોમવાર સવાર સુધી કાતિલ ઠંડા
ઉત્તર-પૂર્વના કાતિલ હિમ પવનોની અસર અમદાવાદ સહિત રાજ્ય ના બીજા ભાગો માં પણ જોવા મળ્યો ઠંડી ની બીજી લેહર માં જ લોકો ને થીજવે તેવો અનુભવ થઈ રહ્યો છે.
હિમાલય વિસ્તારમાં થયેલી હિમવર્ષાની અસરથી અમદાવાદ અને બીજા ઘણા શેહરો પર તેનો અસર જોવા મળ્યો રવિવારે મોડી સાંજથી સોમવાર સવાર સુધી કાતિલ ઠંડા પવનો ફુંકાયા હતા, તેમજ આકાશમાં વાદળોનું પ્રમાણ વધતાં ઠંડા પવનો સીધા જમીન તરફ આવતાં ઠંડીનો પારો ગગડ્યો જેના કારણે બપોરે પણ આ ઠંડા પવનો નો અસર ખૂબ જ ઉત્તર-પૂર્વના કાતિલ હિમ પવનોની અસર અમદાવાદ સહિત રાજ્ય ના બીજા ભાગો માં પણ જોવા મળ્યો ઠંડી ની બીજી લેહર માં જ લોકો ને થીજવે તેવો અનુભવ થઈ રહ્યો છે.
હિમાલય વિસ્તારમાં થયેલી હિમવર્ષાની અસરથી અમદાવાદ અને બીજા ઘણા શેહરો પર તેનો અસર જોવા મળ્યો રવિવારે મોડી સાંજથી સોમવાર સવાર સુધી કાતિલ ઠંડા પવનો ફુંકાયા હતા, તેમજ આકાશમાં વાદળોનું પ્રમાણ વધતાં ઠંડા પવનો સીધા જમીન તરફ આવતાં ઠંડીનો પારો ગગડ્યો જેના કારણે બપોરે પણ આ ઠંડા પવનો નો અસર ખૂબ જ વધારે પ્રમાણે જોવા મળ્યો. વાતાવરણમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જેની અસર આજે પણ જોવા મળી હતી.વધારે પ્રમાણે જોવા મળ્યો. વાતાવરણમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જેની અસર આજે પણ જોવા મળી હતી.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com