બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાજ્ય માં ઠંડી નો હાહાકાર.... ઉતર ના પવનો એ કર્યો ગુજરાત પર કબજો...

ઉત્તર-પૂર્વના કાતિલ હિમ પવનોની અસર અમદાવાદ સહિત રાજ્ય ના બીજા ભાગો માં પણ જોવા મળ્યો ઠંડી ની બીજી લેહર માં જ લોકો ને થીજવે તેવો અનુભવ થઈ રહ્યો છે.

હિમાલય વિસ્તારમાં થયેલી હિમવર્ષાની અસરથી અમદાવાદ અને બીજા ઘણા શેહરો પર તેનો અસર જોવા મળ્યો રવિવારે મોડી સાંજથી સોમવાર સવાર સુધી કાતિલ ઠંડા પવનો ફુંકાયા હતા, તેમજ આકાશમાં વાદળોનું પ્રમાણ વધતાં ઠંડા પવનો સીધા જમીન તરફ આવતાં ઠંડીનો પારો ગગડ્યો જેના કારણે બપોરે પણ આ ઠંડા પવનો નો અસર ખૂબ જ ઉત્તર-પૂર્વના કાતિલ હિમ પવનોની અસર અમદાવાદ સહિત રાજ્ય ના બીજા ભાગો માં પણ જોવા મળ્યો ઠંડી ની બીજી લેહર માં જ લોકો ને થીજવે તેવો અનુભવ થઈ રહ્યો છે. 

હિમાલય વિસ્તારમાં થયેલી હિમવર્ષાની અસરથી અમદાવાદ અને બીજા ઘણા શેહરો પર તેનો અસર જોવા મળ્યો રવિવારે મોડી સાંજથી સોમવાર સવાર સુધી કાતિલ ઠંડા પવનો ફુંકાયા હતા, તેમજ આકાશમાં વાદળોનું પ્રમાણ વધતાં ઠંડા પવનો સીધા જમીન તરફ આવતાં ઠંડીનો પારો ગગડ્યો જેના કારણે બપોરે પણ આ ઠંડા પવનો નો અસર ખૂબ જ વધારે પ્રમાણે જોવા મળ્યો. વાતાવરણમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જેની અસર આજે પણ જોવા મળી હતી.વધારે પ્રમાણે જોવા મળ્યો. વાતાવરણમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જેની અસર આજે પણ જોવા મળી હતી.