બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

હાલ મા ભારત સરકાર દ્વારા 59 ચાઈનીઝ એપ્લિકેશન બંધ કરવા માં આવી.

શું આપ જાણો છો કે ભારત સરકાર દ્વારા અપાતી માહીતી મુજબ જે ૫૯ ચાઈનીઝ એપ્લીકેશન બંધ કરવાનો જે નિર્ણય સરકાર દ્વારા લીધો છે, જે એકદમ દમદાર અને પાવરફુલ નિર્ણય લીધો છે. આવી એપ્લિકેશન દ્વારા ખુબજ બાળકો ને નુકશાન થતું  હતું આવનારી પેઢી નું સૈાથી મોટુ ચાઈનીઝ એપ હથિયાર બનતું જતું હતું .




જે બોર્ડર ઉપર એકબીજા દેશ ના લોકો આપણા દેશ ની સુરક્ષા ઉપર જે ખતરો ઊભો કરવા માગતા હતા અને આપણા બધા ઉપર આપણા ડેટા લીકેજ એટલે કે ડેટા ચોરી થતાં હોય એવું ક્યાંક ને ક્યાંક અવાર નવાર કિસ્સા બનતા હતા હવે આવનારા યુગ માં આપણે મેડ ઈન ઈન ઈન્ડિયા તરફ જ્યયે એજ હિતાવક આપણી આવનારી પેઢી માટે છે.


લોકલ ટુ વોકલ... જય હિંદ