This browser does not support the video element.
ગુજરાત સુપ્રસિદ્ધ કલાકાર મયુર વાકાણી એ બનાવ્યું અદભુત ચિત્ર......
ગુજરાતી સુપર સ્ટાર કલાકાર મયુર વાકાણી "" સુંદર મામા "" એ બનાવ્યું અદભુત ચિત્ર ! સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની સુંદર તસ્વીર..બનાવી કોરોના માંથી જલ્દી સાજા થાય તેવી આશા વ્યક્ત કરી..