ગૃહમંત્રી અમિત શાહ બાદ કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો,હોસ્પિટલ માં કરાયા દાખલ
ગૃહમંત્રી અમિત શાહ બાદ ધર્મેન્દ્ર પ્રધાને કોરોના પોઝિટિવ ડોકટરોની સલાહ પર ધર્મેન્દ્ર પ્રધાન હોસ્પિટલમાં દાખલ કર્યાગૃહમંત્રી અમિત શાહ પછી હવે કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ડોકટરોની સલાહ મુજબ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
- ગૃહમંત્રી અમિત શાહ બાદ ધર્મેન્દ્ર પ્રધાને કોરોના પોઝિટિવ
- ડોકટરોની સલાહ પર ધર્મેન્દ્ર પ્રધાન હોસ્પિટલમાં દાખલ કર્યા
ગૃહમંત્રી અમિત શાહ પછી હવે કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ડોકટરોની સલાહ મુજબ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કોરોનાથી સંક્રમિત થયા પછી, ધર્મેન્દ્ર પ્રધાને જાતે જ ટ્વિટ કરીને માહિતી શેર કરી હતી.

ધર્મેન્દ્ર પ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે, 'કોરોનાનાં લક્ષણો જોવા મળતા મેં ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટીવ આવ્યો છે. ડોકટરોની સલાહથી હું હોસ્પિટલમાં દાખલ અને સ્વસ્થ છું
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com