25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

આમળાનો વધારે પડતો ઉપયોગ નુકસાનકારક છે...જાણો કેવી રીતે...

આપણે બધા જાણીયે છે કે આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે તેનો વધુ માત્રામાં ઉપયોગ કરવાથી છું નુકસાનકારક છે. આમલાનો ઉપયોગ સામાન્ય રીતે ઘણી ચીજોમાં થાય છે. આમળા નો મુરબો,જ્યુસ અને અથાણું પણ આમળામાંથી બનાવવામાં આવે છે. ઘણા લોકોને કાચો આમળો ખાવાનું પણ ગમે

આમળા, લીવર સંબંધિત, કિડની સમસ્યાઓ, નુકસાનકારક, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા
આપણે બધા જાણીયે છે કે આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે તેનો વધુ માત્રામાં ઉપયોગ કરવાથી છું નુકસાનકારક છે. 

આમલાનો ઉપયોગ સામાન્ય રીતે ઘણી ચીજોમાં થાય છે. આમળા નો મુરબો,જ્યુસ અને અથાણું પણ આમળામાંથી બનાવવામાં આવે છે. ઘણા લોકોને કાચો આમળો ખાવાનું પણ ગમે છે. આમળાનું મોટા પ્રમાણમાં  લેવા થી શરીરમાં  નુકસાનકારક છે 

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા
આમળાને મોટી માત્રામાં ખાવાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ આમળા લેવાનું ટાળવું જોઈએ. 

લીવર સંબંધિત સમસ્યાઓ
આમળાનું વધારે માત્રામાં સેવન કરવાથી લીવરની સમસ્યા થઈ શકે છે. આમળા મોટા પ્રમાણમાં ખાવાથી લીવરમાં જી.પી.ટી.નું પ્રમાણ વધે છે. પાચક સિસ્ટમ તેની વધેલી માત્રાને કારણે યોગ્ય રીતે કાર્ય કરતું નથી.

કિડની સમસ્યાઓ
આમળાને મોટી માત્રામાં ખાવાથી કિડનીની સમસ્યા થઈ શકે છે. આમળાના વધારે સેવનથી શરીરનું સોડિયમ લેવલ વધે છે, જેના કારણે કિડની યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી.   

પેશાબમાં બળતરા
વધારે પ્રમાણમાં આમળા ખાવાથી પેશાબમાં બળતરા થાય છે. ઘણા લોકો આમલાનું સેવન કરવાથી પણ પેશાબમાં દુર્ગંધનો અનુભવ કરે છે

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments