25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

નેપાળમાં યોજાયેલી શંખોડલ ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ

નેપાળના કાઠમંડુમાં 14થી 16 મે, 2024 દરમિયાન શંખોડલ ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન શંખોડલ કરાટે એકેડમી હૉલ જોરપાતિ કાઠમંડુ નેપાળમાં થયું હતું.આ ચેમ્પિયનશિપમાં ફાલ્ગુન શાહ દ્વારા સંચાલિત એડવાન્સ ટઈફૂડો માર્શલ આર્ટ (ગુજરાત – ભારત)ના 21 કરાટેના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી 17 ખેલ

નેપાળમાં યોજાયેલી શંખોડલ ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ, nepal, student in nepal
નેપાળના કાઠમંડુમાં 14થી 16 મે, 2024 દરમિયાન શંખોડલ ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન શંખોડલ કરાટે એકેડમી હૉલ જોરપાતિ કાઠમંડુ નેપાળમાં થયું હતું.

આ ચેમ્પિયનશિપમાં ફાલ્ગુન શાહ દ્વારા સંચાલિત એડવાન્સ ટઈફૂડો માર્શલ આર્ટ (ગુજરાત – ભારત)ના 21 કરાટેના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી 17 ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને વિવિધ ઈનામો હાંસલ કર્યાં હતા.

એડવાન્સ ટઈફૂડો માર્શલ આર્ટ સંસ્થાએ આ ચેમ્પિયનશિપમાં સેકન્ડ રનરઅપની ટ્રોફી પણ પ્રાપ્ત કરી હતી.

ઈનામોની યાદી
1.      કરણ ચૌધરી (ઉં 22) ગોલ્ડ મેડલ
2.      જિનલ કાપડિયા (ઉં 17) સિલ્વર મેડલ
3.      મનસ્વીની ડિસૂઝા (ઉં 13) બેસ્ટ પ્લેયર – સિલ્વર મેડલ
4.      ધૈર્ય મકવાણા (ઉં 8) બ્રોન્ઝ મેડલ
5.      માહી શાહ (ઉં 12) બ્રોન્ઝ મેડલ
6.      હીરવા મિસ્ત્રી (ઉં 13) બ્રોન્ઝ મેડલ
7.      ખેયા પાઠક (ઉં 13) બ્રોન્ઝ મેડલ
8.      ત્વિશા પટેલ (ઉં 14) બ્રોન્ઝ મેડલ
9.      સ્તૂતિ શાહ (ઉં 14) બ્રોન્ઝ મેડલ
10.   વીર શાહ (ઉં 16) બ્રોન્ઝ મેડલ
11.   ગુલ ગહલોત (ઉં 16) બ્રોન્ઝ મેડલ
12.   તમન્ના સોલંકી (ઉં 16) બ્રોન્ઝ મેડલ
13.   ધ્રૂવી સોલંકી (ઉં 17) બ્રોન્ઝ મેડલ
14.   પ્રથમ પટેલ (ઉં 17) બ્રોન્ઝ મેડલ
15.   ઓમ ગુપ્તા (ઉં 17) બ્રોન્ઝ મેડલ
16.   હીર રાવલ (ઉં 18) બ્રોન્ઝ મેડલ
17.   રિધમ પવાર (ઉં 20) બ્રોન્ઝ મેડલ

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments