priyanka: હેરસ્ટાઈલ અને તેના ન્યૂ ગેઅપથી તેણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંટચ્યુ હતું.
તેણે ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ માટે પડદાની પાછળની ઝલક સ્ટોરી પર રાખી હતી જેમાં તેણે બોબ કટ કરાવ્યા છે.એક્ટ્રેસને શોર્ટ હેર લુકમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર દેશી ગર્લના શોર્ટ હેર લુકના ઘણાં ફોટા વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને ફેન્સ એક્ટ્રેસના વખાણ કરતાં થાકતા નથી.પ્રિયંકાએ ન ફપ્રિયંકાની ક્ત પોતાના ફ્રેશ હેરકટથી લોકોને મોહી લીધાં, પરંતુ તેણે પોતાની સ્ટાઈલ પણ ખૂબ જ શાનદાર રાખી છે.
તેણે ડેલ કોરનું શાનદાર બ્લેક એન્ડ વ્હાઈટ ગાઉનમાં સાબિત કર્યું કે તે સ્ટાઇલ આઈકન છે.એક્ટ્રેના આ ગાઉનમાં મૂર્તિકલાની ઝલક જોવા મળી હતી, જે પાંદડા આકારથી સજાયેલી સ્લીવ સાથે ખભા પર લટકી રહી હતી. એક્ટ્રેસના આ ડ્રેસને પણ ફેન્સ અને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.
આ સાથે જ પ્રિયંકાએ શાનદાર સર્પેંટી એટર્ના નેકલેસ પહેર્યો અને તેની કિંમતની પણ ચારે તરફ ચર્ચા થઈ રહી છે. જ્વેલરી હાઉસ અનુસરાર આ નેકલેસ તેની સૌથી મૂલ્યવાન વસ્તુઓમાંથી એક છે.આ નેકલેસને વર્કશોપમાં ખૂબ જ સાવધાની પૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે. જે આ હારને બ