શાહરુખ ખાનને અમદાવાદની ગરમી લાગી:SRKનો રિપોર્ટ નોર્મલ, હાલ ઓબ્ઝર્વેશન હેઠળ; ગૌરી અને સુહાના હોસ્પિટલમાં ખડેપગે
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શાહરૂખને ગઈકાલે બપોરે ડીહાઈડ્રેશનના કારણે અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અભિનેતા અમદાવાદ એરપોર્ટ પરથી ચાર્ટર પ્લેન દ્વારા મુંબઈ જવા રવાના થશે.બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના ફેન્સ માટે એક સારા સમાચાર આવà«
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શાહરૂખને ગઈકાલે બપોરે ડીહાઈડ્રેશનના કારણે અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અભિનેતા અમદાવાદ એરપોર્ટ પરથી ચાર્ટર પ્લેન દ્વારા મુંબઈ જવા રવાના થશે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com