25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

શાહિદ કપૂરે મુંબઈમાં 60 કરોડનો સી ફેસિંગ ફલેટ ખરીદ્યો

મુંબઇ : શાહિદ કપૂરે મુંબઈના વરલી વિસ્તારમાં ૬૦  કરોડનો ફલેટ ખરીદી સૌને ચોંકાવ્યા છે.  આ અગાઉ તેણે જુહૂનો બંગલો વેચીન વરલી વિસ્તારની આ બિલ્ડિંગના ૪૨મા અને ૪૩મા માળે ડુપ્લેક્સ ખરીદ્યો હતો. હવે  તેણે ફરી  અહીં ૫૬૧૪ સ્કવેર ફૂટનો નવો ફલેટ લીધો છે. ફલેટના માલિકો તરીકે શાહીદ અને મીરા બંનેના

- શાહિદનું એક જ બિલ્ડિંગમાં બીજું રોકાણ, - ફલેટ માટે પોણા બે કરોડ સ્ટેમ્પ ડયૂટી ચૂકવી ચોરસ ફૂટના લાખ રૂપિયાના ભાવે ખરીદી, શાહિદ કપૂરે મુંબઈમાં 60 કરોડનો સી ફેસિંગ ફલેટ ખરીદ્યો, sahid kapur, bollywood

મુંબઇ : શાહિદ કપૂરે મુંબઈના વરલી વિસ્તારમાં ૬૦  કરોડનો ફલેટ ખરીદી સૌને ચોંકાવ્યા છે.  


આ અગાઉ તેણે જુહૂનો બંગલો વેચીન વરલી વિસ્તારની આ બિલ્ડિંગના ૪૨મા અને ૪૩મા માળે ડુપ્લેક્સ ખરીદ્યો હતો. 


હવે  તેણે ફરી  અહીં ૫૬૧૪ સ્કવેર ફૂટનો નવો ફલેટ લીધો છે. 


ફલેટના માલિકો તરીકે શાહીદ અને મીરા બંનેના નામ છે. 


આ ફલેટ ૨૪મા માળે છે અને ત્યાંથી દરિયાનો સરસ વ્યૂ મળે છે. તેણે ફલેટના રજિસ્ટ્રેશન માટે પોણા બે કરોડની સ્ટેમ્પ ડયૂટી ચૂકવી છે. 


આ ફલેટમાં તેને ત્રણ કાર પાર્કિંગની સગવડ પણ મળવાની છે. 


શાહિદે અગાઉ ૨૯૧૮માં આ જ બિલ્ડિંગમાં ડુપ્લેક્સની ખરીદી કરી હતી. 


શાહિદની પહેલાં આ ફલેટ ખરીદનારા માલિકે ચોરસફૂટના આશરે ૬૫ હજાર રુપિયા ચૂકવ્યા હતા. હવે શાહિદે ચોરસ ફૂટ દીધ આશરે એક લાખ રુપિયા ચૂકવ્યા છે. 


આ બિલ્ડિંગમાં કેટલાક ટોચના કોર્પોરેટ હાઉસીસના ડાયરેક્ટરો પણ ફલેટ ખરીદી ચૂક્યા છે. 


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments