25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પશ્ચિમ બંગાળ ની શાંતિ નિકેતન માં આવેલી વિશ્વભારતી યુનિવર્સિટી માં હંગામો..

     પશ્ચિમ બંગાળ માં આવેલ બીરભૂમ જિલ્લામાં આવેલી શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટી માં આશરે ૩૦૦૦ જેટલા લોકોએ તોડફોડ કરી. કેમ્પસમાં ખુલ્લી પડેલ ૧૦૦ વીઘા જમીનમાં જે લોકોને કોઇપણ જાતની રોકટોક ન હતી. ત્યાં દિવાલના બાંધકામ માટે લોકોએ ભારે હલ્લો મચાવ્યો.     દિવાલ ના બાંધકામ માટે લાવે

     પશ્ચિમ બંગાળ માં આવેલ બીરભૂમ જિલ્લામાં આવેલી શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટી માં આશરે ૩૦૦૦ જેટલા લોકોએ તોડફોડ કરી. કેમ્પસમાં ખુલ્લી પડેલ ૧૦૦ વીઘા જમીનમાં જે લોકોને કોઇપણ જાતની રોકટોક ન હતી. ત્યાં દિવાલના બાંધકામ માટે લોકોએ ભારે હલ્લો મચાવ્યો.


    દિવાલ ના બાંધકામ માટે લાવેલી કપસી ઈટો અને સિમેન્ટને ફેંકી દીધી. તેમજ યુનિવર્સિટીના એટલે  ઈતિહાસીક ઢાંચા નુકસાન પહોંચાડ્યું. પોલીસે સમયસર પહોંચી ને બધું સંભાળી લીધું.
  
  
 
 


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments