25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

સંગીત સમ્રાટ પદ્મવિભૂષણ શ્રી પંડિત જસરાજનું અમેરિકામાં નિધન...

શ્રી પંડિત જસરાજ ભારતીય શાસ્ત્રીય સંગીતના માધાંતા ગણાય છે. 17મી ઓગસ્ટના રોજ ન્યુજર્સી, અમેરિકામાં તેમનું મૃત્યુ થયું.પંડિત જસરાજે ભારતીય શાસ્ત્રીય સંગીતના અને પુરસ્કાર જીતેલા છે તેમજ ભારત સરકારે તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ તેમજ પદ્મ વિભૂષણથી નવાજેલ છે. પંડિત જસરાજ ના નામે એક નાનકડા ગ્

શ્રી પંડિત જસરાજ ભારતીય શાસ્ત્રીય સંગીતના માધાંતા ગણાય છે. 17મી ઓગસ્ટના રોજ ન્યુજર્સી, અમેરિકામાં તેમનું મૃત્યુ થયું.પંડિત જસરાજે ભારતીય શાસ્ત્રીય સંગીતના અને પુરસ્કાર જીતેલા છે તેમજ ભારત સરકારે તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ તેમજ પદ્મ વિભૂષણથી નવાજેલ છે.


પંડિત જસરાજ ના નામે એક નાનકડા ગ્રહનું નામ ''પંડિતજસરાજ'' રાખવામાં આવેલ છે. આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી પંડિત જસરાજ ને પ્રેમથી રસરાજ સંબોધતા હતા. પંડિત જસરાજે 17 ઓગસ્ટ 2020 ના રોજ ન્યુજર્સીમાં પોતાના અંતિમ શ્વાસ લીધા.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments

Ravi pandya

sat sat naman