બોર્ડર સિક્યુરિટી ફોર્સ ના ચીફ તરીકે રાકેશ અસ્થાના બિરાજમાન
રાકેશ અસ્થાના ભારતના ડાયરેક્ટર જનરલ, બોર્ડર સિક્યુરીટી ફોર્સ તરીકે નિમણુક કરવામાં આવી છે. આ પહેલા રાકેશ અસ્થાના સીબીઆઈમાં ડાયરેક્ટર તરીકે સેવા આપતા હતા. 1961 માં જન્મેલ, રાકેશ અસ્થાના, 1984 બેચમાંથી આઈપીએસ થયેલ.રાકેશ અસ્થાનાએ ફોડર સ્કેમ જેવા મોટા કેસમાં કામગીરી કરેલ છે. લાલુ પ્રસાદ જેવા શ
રાકેશ અસ્થાના ભારતના ડાયરેક્ટર જનરલ, બોર્ડર સિક્યુરીટી ફોર્સ તરીકે નિમણુક કરવામાં આવી છે. આ પહેલા રાકેશ અસ્થાના સીબીઆઈમાં ડાયરેક્ટર તરીકે સેવા આપતા હતા. 1961 માં જન્મેલ, રાકેશ અસ્થાના, 1984 બેચમાંથી આઈપીએસ થયેલ.
રાકેશ અસ્થાનાએ ફોડર સ્કેમ જેવા મોટા કેસમાં કામગીરી કરેલ છે. લાલુ પ્રસાદ જેવા શકિતશાળી રાજકરણી સામે તેમણે 1996 માં ચાર્જશીટ દાખલ કરી હતી.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com