બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગોવામાં આયોજિત વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતના સ્પર્ધકોનો ઉત્કૃષ્ટ દેખાવ

ગોવાના પેડેમ ઈન્ડોર સ્ટેડિયમમાં વર્લ્ડ ફુનાકોશી શોતોકાન કરાટે ઓર્ગેનાઈઝેશન દ્વારા 7મીથી 10મી નવેમ્બર 2024 દરમિયાન 24મી એફએસકેએ વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આ સ્પર્ધામાં 15થી વધુ દેશના વિવિધ એજગ્રૂપના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગુજરાતમાં ફાલ્ગુન શાહ દ્વારા સંચાલિત એડવાન્સ ટેઈફૂડો માર્શલ આર્ટ સંસ્થાના 23 સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ દ્વારા વિવિધ મેડલ હાંસલ કર્યા  હતા.



  1. જીશા પટેલ ઉં. 12 (કાતા - ગોલ્ડ મેડલ, કુમુતે (ફાઈટ) – ગોલ્ડ મેડલ)
  2. વિશ્રુતિ ત્રિવેદી ઉં. 18 (કાતા – ગોલ્ડ મેડલ, કુમુતે (ફાઈટ) – સિલ્વર મેડલ)
  3. અનિરુદ્ધ ઠાકોર ઉં. 21 (કાતા – ગોલ્ડ મેડલ, કુમુતે (ફાઈટ) – બ્રોન્ઝ મેડલ)
  4. હર્ષ શેલાડિયા ઉં 13 (કાતા – બ્રોન્ઝ મેડલ, કુમુતે (ફાઈટ) – ગોલ્ડ મેડલ)
  5. માહી શાહ ઉં. 13 (કાતા - બ્રોન્ઝ મેડલ, કુમુતે (ફાઈટ) – ગોલ્ડ મેડલ)
  6. મન શાહ ઉં. 25 (કાતા – સિલ્વર મેડલ, કુમુતે (ફાઈટ) – બ્રોન્ઝ મેડલ)
  7. દક્ષ પટેલ ઉં. 21 (કાતા – સિલ્વર મેડલ, કુમુતે (ફાઈટ) – બ્રોન્ઝ મેડલ)
  8. રાજવી કાપડિયા ઉં. 17 (કાતા – બ્રોન્ઝ મેડલ, કુમુતે (ફાઈટ) – સિલ્વર મેડલ)
  9. ઓમ ગુપ્તા ઉં. 17 (કાતા – સિલ્વર મેડલ)
  10. વસંતરાય જાની ઉં. 41 (કાતા – બ્રોન્ઝ મેડલ, કુમુતે (ફાઈટ) – બ્રોન્ઝ મેડલ)
  11. રિધમ પવાર ઉં. 20 (કાતા – બ્રોન્ઝ મેડલ, કુમુતે (ફાઈટ) – બ્રોન્ઝ મેડલ)
  12. જીનલ કાપડિયા ઉં. 18 (કાતા – બ્રોન્ઝ મેડલ, કુમુતે (ફાઈટ) – બ્રોન્ઝ મેડલ)
  13. તમન્ના સોલંકી ઉં. 17 (કાતા – બ્રોન્ઝ મેડલ, કુમુતે (ફાઈટ) – બ્રોન્ઝ મેડલ)
  14. મનસ્વિની ડિસોઝા ઉં. 14 (કાતા - બ્રોન્ઝ મેડલ, કુમુતે (ફાઈટ) – બ્રોન્ઝ મેડલ)
  15. ત્વિશા પટેલ ઉં. 14 (કાતા - બ્રોન્ઝ મેડલ, કુમુતે (ફાઈટ) – બ્રોન્ઝ મેડલ)
  16. હીરવા મિસ્ત્રી ઉં. 13 (કાતા – બ્રોન્ઝ મેડલ, કુમુતે (ફાઈટ) – બ્રોન્ઝ મેડલ)
  17. ક્રિશા ભિમાણી ઉં. 12 (કાતા – બ્રોન્ઝ મેડલ, કુમુતે (ફાઈટ) – બ્રોન્ઝ મેડલ)
  18. ધૈર્ય મકવાણા ઉં. 9 (કાતા – બ્રોન્ઝ મેડલ, કુમુતે (ફાઈટ) – બ્રોન્ઝ મેડલ)
  19. કરણ ચૌધરી ઉં. 23 (કાતા – બ્રોન્ઝ મેડલ)
  20. ધ્રુવી સોલંકી ઉં. 18 (કાતા – બ્રોન્ઝ મેડલ)
  21. આદિત્ય ઠાકોર ઉં. 16 (કાતા – બ્રોન્ઝ મેડલ)
  22. શનાયા ત્રિવેદી ઉં. 10 (કાતા – બ્રોન્ઝ મેડલ)
  23. ધીમહી જાની ઉં. 9 (કાતા - બ્રોન્ઝ મેડલ)