દેશમાં સતત 10માં દિવસે 90 હજારથી ઓછા કેસ આવ્યા
મંગળવારે 80500 કેસ નોંધાયા, 86061 લોકો સાજા થયા, 1178 લોકોના મોત
દેશમાં મૃતકોની સંખ્યા 97529 થઈ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 36181 લોકોના મોત
24 કલાકમાં 10.86 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા, અત્યાર સુધી 7.30 કરોડથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા
દેશમાં 24 કલાકમાં સંક્રમણના 80500 નવા કેસ નોંધાયા અને 86061 લોકો રિકવર થયા છે. રાહતની વાત છે કે આ સતત 7મો દિવસ હતો જ્યારે દેશમાં 90 હજારથી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા 19 સપ્ટેમ્બરે 92574 દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આ દરમિયાન બે જ વખત એવું બન્યું છે જ્યારે સાજા થયેલા દર્દીઓ કરતા નવા કેસની સંખ્યા વધુ રહી હોય.
એક્ટિવ કેસ પણ 20 દિવસના સૌથી નીચલા સ્તરે 9.40 લાખ પર પહોંચી ગયા છે. જેમાંથી ઓછો એક્ટિવ કેસ 9 સપ્ટેમ્બરે 9 લાખ 18 હજાર 190 હતા. સૌથી વધુ એક્ટિવ કેસ 12 દિવસ પહેલા 17 સપ્ટેમ્બરે 10 લાખ 17 હજાર 703 હતા.દેશમાં અત્યાર સુધી સંક્રમણના 62.23 લાખ કેસ નોંધાયા છે. 51.84 લાખ સાજા થયા છે. મંગળવારે 1178 લોકોના મોત થયા છે. મૃતકોની સંખ્યા 97 હજાર 529 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.
કોરોના અપડેટ્સ
- મંગળવારે 10 લાખ 86 હજાર 688 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી 7.42 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દરરોજ સૌથી વધુ લગભગ 1.50 લાખ તપાસ ઉત્તરપ્રદેશ અને બિહારમાં કરવામાં આવી રહી છે.
- ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનો રૂટીન ટેસ્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. તેમને હોમ ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે. નાયડૂની ઉંમર 71 વર્ષ છે. જો કે, તેમની પત્ની ઉષા નાયડૂનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તે હાલ સેલ્ફ આઈસોલેશનમાં છે.
પાંચ રાજ્યોની સ્થિતિ
1. મધ્યપ્રદેશ
મંગળવારે 1877 નવા દર્દી નોંધાયા અને 2433 લોકો સાજા થયા. ઈન્દોરમાં 482 નવા દર્દી નોંધાયા, જે એક દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. શહેરમાં હવે એક્ટિવ દર્દીઓની સંખ્યા 4597એ પહોંચી ગઈ છે. અહીંયા હવે અત્યાર સુધી 24006 સંક્રમિત નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 18844 સાજા થઈ ગયા છે. અત્યાર સુધી 565 લોકોના મોત થયા છે.
2. રાજસ્થાન
મંગળવારે 2148 સંક્રમિત નોંધાયા છે. સરકાર કોરોના વાઈરસથી પોતાને અને અન્યને બચાવવા માટે 2 ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસથી જન આંદોલનની શરૂઆત કરશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતો એક બેઠકમાં આ નિર્ણય કર્યો છે. ગેહલોતે કહ્યું કે, માસ્ક પહેરવાના જન આંદોલનને સફળ બનાવવા અને સંક્રમણથી સુરક્ષિત રહો. સોશિયલ ડિસટન્સીંગ રાખો, ભીડથી બચો.
3. બિહાર
કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે, ટેસ્ટિંગમી સંખ્યા એક લાખથી વધુ થઈ ગઈ છે. મંગળવારે 1 લાખ 44 હજાર 535 લોકોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી 71.34 લાખ ટેસ્ટ કરાઈ ચુક્યા છે. પોઝિટીવિટી રેટ 2.6% થઈ ગયો છે.
4. મહારાષ્ટ્ર
રાજ્યમાં કોરોના અંગે સારા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા 4 દિવસની વાત કરવામાં આવે તો રવિવારને બાદ કરતા બાકી દિવસે નવા દર્દીઓની તુલનામાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ રહી હતી. મંગળવારે મહારાષ્ટ્રમાં 14 હજાર 976 દર્દીઓ વધ્યા અને 19 હજાર 212 લોકો સાજા પણ થયા હતા. રાજ્યમાં હાલ 19 લાખ 75 હજાર 923 લોકો હોમ ક્વોરન્ટિનમાં છે. સાથે જ 29 હજાર 922 લોકોને ઈન્સ્ટીટ્યૂશનલ ક્વોરન્ટિનમાં રાખવામાં આવ્યા છે.
5. ઉત્તરપ્રદેશ
ઉત્તરપ્રદેશમાં કોરોનાના દર્દી ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધી 3.36 લાખથી વધુ સંક્રમિત થઈ ચુક્યા છે. મંગળવારે 3981 દર્દી નોંધાયા અને 5711 સાજા થયા. હાલ 52 હજાર 160 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ 84.75% પર પહોંચી ગયો છે.
ઈન્ડિયા ના અન્ય સમાચાર
અનલોક-5ની ગાઇડલાઇન્સ જાહેર: 15 ઓક્ટોબરથી સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્સ ખૂલશે; ખેલાડીઓની ટ્રેનિંગ માટે સ્વિમિંગ પૂલ પણ ખોલાશે
ઈન્ડિયાઆરોપી કેવી રીતે નિર્દોષ સાબિત થયા: CBIનો કેસ જે 4 બાબતનો આધાર ધરાવતો હતો તે કોર્ટમાં સાબિત ન થઈ શક્યો; વીડિયો સાથે ચેડા થયેલા જણાયા; 2300 પેજમાં પાકિસ્તાનનો પણ ઉલ્લેખ થયો
ઈન્ડિયાશ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસ: મથુરાની કોર્ટે ઈદગાહ મસ્જિદ હટાવવાની અરજીને નકારી દીધી, 13.37 એકર જમીન પર દાવો કરી માલિકી હક્ક પણ માંગવામાં આવ્યો હતો
ઈન્ડિયારાહતભર્યો ફેંસલો: પંજાબ સરકારે બાર, મેરેજ પેલેસ, હોટલ અને રેસ્ટોરન્ટોની લાયસન્સ ફી માફ કરી, ત્રિમાસિક અંદાજિત ફી પણ લેવામાં આવશે નહીં
ઈન્ડિયામધ્યપ્રદેશ: અજગર આખેઆખું શિયાળ ગળી ગયો, થોડીવારમાં હાલ બેહાલ થતાં શિકાર ઓકી ગયો
ઈન્ડિયાલખનઉ સીબીઆઇ કોર્ટની બહારથી: બાબરી કેસમાં કોર્ટે કહ્યું- ઘટના પૂર્વ આયોજિત નથી લગતી; નિર્દોષ જાહેર થતાં જ જય ભગવાન ગોયલે કહ્યું - ગુંબજ એજન્ડા દ્વારા જ ધ્વસ્ત કરાયા હતા
ઈન્ડિયાહાથરસ ગેંગરેપ: પોલીસે પીડિતાના શબને ઘર સુધી લઈ જવા ન દીધું, રાતે પોતે જ અંતિમ સંસ્કાર કર્યા; પિતાએ કહ્યું- છેલ્લી વખત ચહેરો પણ ન જોવા દીધો
ઈન્ડિયાભારતની શક્તિમાં ઉમેરો: ચીન સાથે તણાવભરી સ્થિતિ વચ્ચે ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું, આ મિસાઈલ 400 કિમી સુધી પ્રહાર ક્ષમતા ધરાવે છે
ઈન્ડિયાભાસ્કર એનાલિસિસ: પાંચ મહિના પછી કોરોનાના સક્રિય દર્દીઓ વધવાનો 9 દિવસનો સરેરાશ દર શૂન્યથી નીચે, આ જ ટ્રેન્ડ રહ્યો તો સક્રિય દર્દીઓ 102 દિવસમાં અડધા થશે
ઈન્ડિયાCCTV: વૃદ્ધા અને પૌત્રને આખલાએ ઊંધે માથે ઉલાળ્યા, શેરીના લોકો લાકડી લઈને દોડી આવતા થયો બચાવ
ઈન્ડિયા6 ડિસેમ્બર 1992નો એ દિવસ: બાબરી મસ્જિદ એક્શન કમિટીના ઝફરયાબ જિલાનીએ કહ્યું- અમે એ દિવસે ડીએમથી લઈને પીએમ સુધી ફોન કર્યા હતા, 6 કલાકમાં 80થી વધુ વખત ફોન કર્યા હતા
ઈન્ડિયાબાબરી કેસ અંગે પ્રતિક્રિયાઓ: નિર્દોષ સાબિત થયા પછી અડવાણીએ કહ્યું- જયશ્રી રામ!, રાજનાથ સિંહે કહ્યું- ન્યાયની જીત થઈ છે; વડાપ્રધાન કેમ હજી મૌન?
ઈન્ડિયાઆર્મીનો આંતરિક અહેવાલ: ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ પાસેથી ખરીદેલા ખરાબ દારૂગોળાને કારણે છ વર્ષમાં 403 દુર્ઘટના, 24 જવાનનાં મોત, 131 ઘાયલ થયા
ઈન્ડિયાકાલથી થઈ રહેલા મહત્ત્વના ફેરફારો: આરોગ્ય, વાહન, વીમા, ટેક્સ, ગેસ સહિત આ 9 મામલે ફેરફાર થવાના છે, કયા ફેરફારથી તમને કેવી રીતે, કેટલો ફાયદો થશે એ જાણો
ઈન્ડિયાબાબરી કેસમાં બધા મુક્ત: 28 વર્ષ પછી અડવાણી-મુરલી સહિત 32 આરોપી નિર્દોષ, કોર્ટે કહ્યું- CBI પુરાવા ન લાવી શકી, જાણો 2000 પાનાંના નિર્ણયની 10 મહત્ત્વની વાતો
ઈન્ડિયાહિમાચલ પ્રદેશ: દારૂના નશામાં મહિલાએ જોરદાર હોબાળો કર્યો, પોલીસે મહામહેનતે ધરપકડ કરી
ઈન્ડિયાબાબરી વિધ્વંસ કેસ: 6 ચહેરા, જેમની આસપાસ સમગ્ર આંદોલન ફરી રહ્યું હતું, કોઈએ મંચનું સંચાલન કર્યું તો કોઈએ ભીડને ભડકાવી હતી, અડવાણીએ લગાવ્યા હતા વિવાદાસ્પદ ઢાંચાના ફેરા
ઈન્ડિયામોર્નિંગ ન્યૂઝ બ્રીફ: બાબરી કેસમાં CBI કોર્ટનો ચુકાદો આવશે; લોકડાઉનમાં અંબાણી 6 મહિનાથી પ્રત્યેક કલાકે રૂપિયા 90 કરોડ કમાય છે;દીપિકા-શ્રદ્ધાનાં બેન્ક ખાતાંની તપાસ થશે
ઈન્ડિયાહવામાન: દેશમાં 9% વધુ વરસાદ સાથે 2020ના ચોમાસાની વિદાય, 120 વર્ષમાં ફક્ત 19 વાર 109% કે તેથી વધુ વરસાદ નોંધાયો
ઈન્ડિયાઉત્તર પ્રદેશ: હાથરસમાં આત્મા ધ્રુજી જાય એેવી ઘટના, દુષ્કર્મ પછી જીભ કાપી, ગરદન, કરોડરજ્જુ તોડી... આખરે મોત
ઈન્ડિયા
- In Association with
- In Association with
- In Association with
આજનું રાશિફળ
પોઝિટિવઃ- રાજનીતિ સાથે જોડાયેલાં લોકો આજે કોઇ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે. સમાજ તથા પરિવારમાં તમારું માન-સન્માન વધશે. કોઇ ધાર્મિક સંસ્થા પ્રત્યે પણ સેવાને લગતું તમારું યોગદાન રહેશે. નેગ...
Our Divisions
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved