સેન્સેક્સ 629 અંક વધ્યો, નિફ્ટી 11416 પર બંધ
ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 629 અંક વધીને 38697 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 169 અંક વધીને 11416 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, ICICI બેન્ક, ટેક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યા હતા. ઈન્ડ્સઈન્ડ બેન્ક 12.41 ટકા વધીને 592.10 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 5.09 ટકા વધીને 3444.05 પર બંધ રહ્યો હતો. જોકે ITC, NTPC, રિલાયન્સ, ટાઈટન કંપની, ONGC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ITC 0.52 ટકા ઘટીને 170.85 પર બંધ રહ્યો હતો. NTPC 0.47 ટકા ઘટીને 84.80 પર બંધ રહ્યો હતો.
બિઝનેસ ના અન્ય સમાચાર
ફીચર આર્ટિકલ: આ ફેસ્ટિવ સીઝનમાં અમારો ફોકસ નાના બિઝનેસને આગળ વધારવાનો છે: મનિષ તિવારી-VP એમેઝોન
બિઝનેસરિટેલ ફુગાવો: ઔદ્યોગિક કામદારો માટેનો રિટેલ ફુગાવો ઓગસ્ટમાં ઘટી 5.63 ટકા
બિઝનેસશેરબજાર: સેન્સેક્સમાં 655ના કરેક્શન સાથે સપ્ટેમ્બર વિદાય, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરે., હેલ્થકેર, આઇટી, ટેક્નોલોજી સેક્ટર્સના શેર્સમાં સંગીન સુધારો
બિઝનેસકન્ઝ્યુમર ડિમાન્ડ: ડીઝલની ઘટતી માગને લીધે રિફાઈનરીઓનું ગણિત ખોટું પડ્યું, પેટ્રોલની આયાત પર નિર્ભર બન્યા
બિઝનેસઓટોમોબાઈલ: ઓટો વેચાણો આ વર્ષે 20-25 ટકા ઘટી શકે છે: ઈન્ડિયા રેટિંગ્સ
બિઝનેસલોનની માગ ઘટી: કોરોના મહામારી છતાં કોર્પોરેટ તેમજ પર્સનલ લોનની માગ ઠંડી, ક્રેડિટ માંગ જૂન ક્વાર્ટરમાં ઘટીને 1.9%
બિઝનેસચાંદીના વાયદાઓમાં નરમાઈ: કપાસ, મેન્થા તેલમાં સુધારો સોનાના વાયદામાં મિક્સ ટોન
બિઝનેસઆયાતમાં ઘટાડો: પ્રથમ ત્રિમાસિકમાં ચાલુ ખાતાની આવકો વધી GDPના 3.9%
બિઝનેસડબલ કીર્તિમાન સમારોહ: રાકેશ ઝુનઝુનવાલા કાલે જણાવશે- ક્યારે, ક્યાં, કેવી રીતે રોકાણ કરવું?
બિઝનેસબૂલિયન માર્કેટ: સોના અને ચાંદીમાં ફરી તેજી, ચાંદી ઝડપી 1800 ઉછળી 60000 ક્રોસ
બિઝનેસભાસ્કર ઇન્ફોપેક: ભારત સહિત વિશ્વભરની સેન્ટ્રલ બેંક વધારી રહી છે ગોલ્ડ રિઝર્વનો જથ્થો
બિઝનેસતેજીને બ્રેક: ક્રૂડ તેલના મોટા પુરવઠાથી ઝડપી તેજીને બ્રેક લાગી
બિઝનેસકન્ઝ્યુમર ડિમાન્ડ: આઈફોન બનાવવા એપલના 3 કોન્ટ્રાક્ટ સપ્લાયર દેશમાં રૂ.6500 કરોડનુ મૂડીરોકાણ કરવા સજ્જ
બિઝનેસIPO: સ્પેસએક્સ સ્ટારલિન્ક બિઝનેસનો IPO લાવશે એલન મસ્ક
બિઝનેસકોમોડિટી: ખેડૂતોની આવક બમણી ક્યારે ? સારા વરસાદથી રેકોર્ડ પાકનો આશાવાદ, ટેકાના ભાવમાં વૃદ્ધિ છતાં એગ્રી કોમોડિટીમાં હાજર-વાયદાના ભાવ 18% નીચા
બિઝનેસલેબર માર્કેટ અપડેટ: દેશમાં ભરતી દર અને નોકરિયાત મહિલાઓના પ્રમાણમાં વધારો, મહિલા કર્મચારીઓનુ પ્રમાણ વધી 37 ટકા થયું
બિઝનેસરાહત: RBIએ બેન્કો માટે દેવાની મર્યાદા વધારી 31 માર્ચ કરી
બિઝનેસરિટેલ માર્કેટ: તાતાની રિટેલ માર્કેટની સુપર એપમાં રૂ.1.80 લાખ કરોડ રોકશે વોલમાર્ટ
બિઝનેસગુજરાતના ધનકુબેરો: 12 નવા અબજોપતિઓનો ઉમેરો, અદાણીની સંપત્તિ રૂ. 45,700 કરોડ વધી; બાલાજી વેફર્સના વિરાણીબંધુઓ રૂ. 8900 કરોડના માલિક
બિઝનેસકન્ઝ્યુમર ડિમાન્ડ: કોરોના મહામારીમાંથી બહાર આવી ચીનમાં નાગરિકોની કારથી માંડી જ્વેલરીની ખરીદી શરૂ, સ્ટોર્સમાં ભીડ ઉમટી
બિઝનેસ
- In Association with
- In Association with
- In Association with
આજનું રાશિફળ
પોઝિટિવઃ- રાજનીતિ સાથે જોડાયેલાં લોકો આજે કોઇ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે. સમાજ તથા પરિવારમાં તમારું માન-સન્માન વધશે. કોઇ ધાર્મિક સંસ્થા પ્રત્યે પણ સેવાને લગતું તમારું યોગદાન રહેશે. નેગ...
Our Divisions
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved