હવે ઘરે બનાવો કીટલી જેવી કટીંગ ચા
ભારતમાં મોટાભાગના લોકોની સવારની શરૂઆત ચા સાથે થાય છે. કોઈને ઓફિસમાં કામ શરૂ કરતા જ ચાની જરૂર પડે છે, તો કોઈને મિત્રો સાથે ચાની ટપરી પર જઈને ચા પીવી પસંદ હોય છે. તમે અનેકવાર નાની-મોટી ટ્રીપ પર હાઈવે પરના ઢાબા પર ઉભા રહીને કટિંગ ચા પીધી હશે.
ચા માત્ર પીણુ કે રિફ્રેશિંગ હોટ ડ્રિંક જ નથી, પરંતુ અનેક લોકો માટે તે એક અહેસાસ હોય છે. તમે કટિંગ ચાનું નામ તો અનેકવાર સાંભળ્યું હશે, તમારા ઘરની ગલી કે ઓફિસના નાકે કે પછી હાઈવે પર તમે કટિંગ ચા પીધી હશે. જોકે, અનેક પ્રયાસો કરવા છતા ઢાબા સ્ટાઈલની કટિંગ ચા લોકો ઘરે બનાવી શક્તા નથી.
ચા વગર સવાર-સાંજનો નાસ્તો પણ અધૂરો લાગે છે. દિવસભરનો થાક દૂર કરવા માટે ચા એક બેસ્ટ વિકલ્પ છે. તમે ચાને અલગ અલગ સ્વાદ અનુસાર બનાવી શકો છે. આમ તો હેલ્થ માટે રોગ પ્રતિકારક શક્તિ માટે જાગૃત લોકો ગ્રીન ટી પીવાનું પસંદ કરે છે. પરંતુ કટિંગ ચાની વાત કરીએ તો કંઈક અલગ જ છે. આજે અમે તમને ઢાબા સ્ટાઈલની કટિંગ ચા બનાવતા શીખવાડીશું.
હવે તપેલીમાં ચાની પત્તી નાંખીને તેને ઉકાળો, પછી ઈલાયચી પાવડર અને આદુનો ટુકટો તપેલીમાં નાંખીને થોડો સમય ઉકાળો
હવે ચામાં દૂઘ નાંખો અને તેને ઓછામાં ઓછા 5 થી 7 મિનીટ સુધી ઉકાળો
હવે ગેસ બંધ કરો, અને ગરમાગરમ ચાને માટીના કુલ્લડ કે પછી નાના કપમાં નાસ્તા સાથે સર્વ કરો.
આ ઉપરાંત તમે મસાલા ચા, લીંબુવાળી ચા, દાલચીની ચા, ફુદીના ચા, ગ્રીન ટી પણ બનાવી શકો છો. ગ્રીન ટીમાં અનેક પ્રકારના ફ્લેવર ઉપલબ્ધ હોય છે. તમે સ્વાદઅનુસાર તેને ટેસ્ટ કરી શકો છો.

- સામગ્રી
- 2 કપ પાણી
- 2 નાની ચમચી આસામ કે દાર્જિલિંગ ચાની પત્તી
- સ્વાદ અનુસાર ખાંડ
- 1 ઈંચ આદુનો લાંબો ટુકડો
- 1/2 નાની ચમચી ઈલાયચી પાવડર
- બનાવવાની રીત