બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ:શહેરામાં રવિવારે વેપારીઓએ પાલિકાના આદેશનો અમલ કર્યો.


જીલ્લામાં વધતા કોરોનાના કેસની વચ્ચે રવિવારના રોજ શહેરાનગર પાલિકાના આદેશના પગલે શહેરાનગરમાં વેપારીઓએ  આવેલી દુકાનો બંધ રાખી હતી જેમાં સવારે કેટલીક દુકાનો ખુલ્લી હતી તે નગરપાલિકાની ટીમ આવી ને બંધ કરવામાં આવી હતી  .શહેરાનગરના વિવિધ વિસ્તારોમાં આવેલી દૂકાનો બંધ રહી હતી.