બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગોધરા એનસીસી ૩૦ બટાલીયન દ્વારા શહેરના સ્મારકોની સાફસફાઈ કરવામા આવી


ગોધરા,

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા વિવિધ જાણીતા સ્મારકો આવેલા છે.જેની ગોધરા એનસીસી બટાલીયન દ્વારા સાફસફાઈ કરવામા આવી હતી.ગોધરા શહેરમાં  આવેલા જુદાજુદા વિસ્તારોમાં સ્મારકો હયાત છે.જેની ઘણા સમયથી સાફસફાઈ ન થઈ હોવાને ધુળ ખાતા હતા.હાલમા તેના કારણે પોતાની સામાજીક જવાબદારીના ભાગરૂપે  ગોધરા એનસીસી ૩૦ બટાલીયનના કેડેટસ દ્વારા સાફસફાઈ કરવામા આવી હતી.જેના ભાગ રુપે કલેકટર કચેરી પાસે આવેલી ચાર સિંહની પ્રતિકૃતિવાળા સિંહ, ગાંધીચોક સહિતના સ્મારકોની સાફસફાઈ કરવામા આવી હતી.