બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ: ગોધરા ખાતે કોંગ્રેસ સમિતીની મિંટીગ મળી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટ ના ચેરમેન શ્રી તરુણભાઈ વાઘેલા સાહેબની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટ ની મીટીંગ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ગોધરા ખાતે જિલ્લા અનુસૂચિત ડિપાર્ટમેન્ટ ચેરમેન વકીલ રાજેશભાઈ હડીયલ ના માર્ગદર્શન પરમાણે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી ની ઉપસ્થિતિમાં યોજાયેલ હતી જેમાં આવનાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી ઉપરાંત અનુસૂચિત જાતિ બેઠકો પર સફળતા આ અંગે તેમજ ભાજપ સરકારના વિવિધ રીતે અનુસૂચિત જાતિ ને થઇ રહેલા અન્યાય જાગૃત થઈ કોંગ્રેસને મજબુત કરવા સાથ અને સહયોગ માટે ચર્ચા વિચારણા થઇ હતી