બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ: પરણિતાએ પતિના ત્રાસથી કંટાળી નોધાવી પોલીસ ફરિયાદ


શહેરા,

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાની વાઘજીપુર ગામની પરણિતાએ  ત્રાસ આપતા પતિ વિરુધ્ધ શહેરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા  પતિ સામે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે રહેતા જશોદાબેન વણઝારાના લગ્ન ખાબડા તા મોરવા હડફ ખાતે રહેતા કિરણસિંહ વણઝારા ખાતે થયા હતા.બે વર્ષ ઘર સંસાર સારો ન ચાલતા તેઓ પોતાના પીયર વાઘજીપુર ખાતે આવીને રહેતા હતા.જશોદા બેન પોતાના ભત્રીજાની બાધા મંદિરે મૂકવા જઈને પરત આવતા લીમખેડા સરકારી દવાખાના માથી મને ખેચી લાવીને માર મારેલ હતો.અને બોલેરો ગાડીમા બેસીને પીપલોદ પોલીસ મથકે લઈ જઈ ફોટાઓ પાડીને સમાજના ગ્રુપમા વાયરલ કર્યા હતા.તે વખતે જશોદાબેને પોતાના પંચના માણસોને જાણ કરી હતી.તે ત્યા આવી જતા તેને પણ જાણ કરી હતી.તેમને પણ કિરણસિંહ કહેતો હતો.જમવાનુ બનાવાનુ આવડતુ નથી.માનસીક ત્રાસ આપતો,મહેણા ટોણા મારે છે.આક્ષેપ સાથે શહેરા પોલીસ મથકમા ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે.