25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગીર વિસ્તારમાં એક સાથે 4 સિંહ બાળ અને સિંહણ નદીમાંથી પાણી પી તરસ છીપાવી,સુંદર દ્રશ્ય કેમેરામાં કેદ

વરસાદી વાતાવરણ માં સિંહણ પોતાના સિંહ બાળો ને લઈ ને નદીમાં આવી ચડ્યા હતા ઋતુ ચક્ર બદલાતા સિંહો દિવસે પણ ખુલ્લા વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે.ચાર સિંહ બાળ અને એક સિંહણ નદી વિસ્તારમાં ચડી આવ્યા હતા સુંદર વાતાવરણ થતા સિંહણ સિંહ બાળ ને લઈ ને નદી કાંઠે માં આવી ચડી હતી અને ગીર વિસ્તારની કોઈ નદ

વરસાદી વાતાવરણ માં સિંહણ પોતાના સિંહ બાળો ને લઈ ને નદીમાં આવી ચડ્યા હતા ઋતુ ચક્ર બદલાતા સિંહો દિવસે પણ ખુલ્લા વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે.ચાર સિંહ બાળ અને એક સિંહણ નદી વિસ્તારમાં ચડી આવ્યા હતા સુંદર વાતાવરણ થતા સિંહણ સિંહ બાળ ને લઈ ને નદી કાંઠે માં આવી ચડી હતી અને ગીર વિસ્તારની કોઈ નદીમાં પાણી પી પોતાની તરસ છીપાવી હતી આ વીડિયો હાલ ખાંભા પંથકમાં  પાંચ સિંહો તરસ છીપાવતા હોય તેવા મેસેજ સાથે વાયરલ થઈ રહ્યો છે જો કે આ ખાંભાનો છે કે નહીં તે કહી શકાય નહીં આ વીડિયો ગીર પંથકના ગામડાઓ નજીકનો અથવા ગીર ના જંગલ વિસ્તારનો હોઈ શકે છે.ગુજરાતી ભાષામાં આ વીડિયોમાં વાતચીત થઈ રહી છે જેથી નક્કી થાય છે કે આ વીડિયો ગુજરાત નો જ છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments