બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

બાબરા નજીક આવેલ કોટડાપીઠા ગામેજાહેરમાં જુગાર રમતા પ ઈસમોઝડપાયા

બાબરા તાલુકાનાં કોટડાપીઠા ગામે રહેતા વનરાજભાઈ
વલકભાઈ પરગીર સહિત ૫ જેટલા ઈસમો કોટડાપીઠા ગામે બજારમાં જાહેરમાં પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા હોય. આ અંગે બાબરા પોલીસને બાતમી મળતા દરોડો પાડી રોકડ રકમ રૂા. ૧૩૭૯૦ની મતા સાથે તમામ પાંચેય ઈસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.