બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ભાવનગર મા BMC ના પંપીગ સ્ટેશન મે લાગી આગ

શહેર ના ભીડભંજન નજીક આવેલા મહાપાલિકા ના પંપીગ સ્ટેશન માં અચાનક આગ લાગતા અફડાતફડી મચી હતી ઓફીસ સહિત નુ બળી ને ખાક. ધટના ની જીણ થતા ફાયર વિભાગ નો કાફલો ઘટના સ્થળે પોહચી આગ ને કાબુ મા લીધી.સ્ટેશન મા રહેલ એક માણસ નો બચાવ પણ કરાયો હતો