બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગીર સોમનાથના ઇણાજ ખાતે જિલ્લાઆયોજનની બેઠક મળી : કામોને મંજૂરી

જામનગરના દિગ્વિજય પ્લોટ 58 માં ગઈ મોડી સાંજે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી હતી, જેમાં એક બીજા પર હથિયારોથી હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી ઇજાગ્રસ્તોને જીજી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, પ્રેમ સંબંધના મામલે હુમલો કરાયો હતો જેમાં સામ સામે હત્યાની કોશિશ સહિતની કલમ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જ્યારે ફરિયાદના આધારે પોલીસે તપાસ આગળ વધારી છે.


જામનગરના શરૂ સેંકશન રોડ કુકડા કેન્દ્રની પાછળ કબીર સાહેબ નગર આવાસ યોજના વીગ એફ, છઠ્ઠા માળે રહેતા અશોકભાઈ મોહનભાઈ કટારમલ ઉંમર વર્ષ 55 એ ગતરાત્રીના સીટી એ ડીવીઝનમાં વિવેક ભરત નંદા, દીપેશ
ભરત નંદા, વિવેક નવીન મહેતા, જતીન ઉર્ફે બાડો રાણા તથા ચિરાગ મુકેશ (રહે.આ પ્રસંગે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, ભગવાનભાઈ બારડ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, કલેકટર આર.જી.ગોહીલ, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, અધિક કલેકટર એસ.જે.ખાચર, આયોજન અધિકારી ભાવનાબા ઝાલા સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.