બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

લાયન્સ ક્લબ ગોધરાની સામાન્ય સભા પ્રમુખ શૈલેષભાઈ શેઠના અધ્યક્ષ સ્થાને મળી


ગોધરા,

લાયન્સ ક્લબ ગોધરાની  સામાન્ય સભા પ્રમુખ શૈલેષભાઈ શેઠના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં વિવિધ સેવાકીય સમિતિના ચેરમેનની વરની તથા વર્ષ દરમિયાન થનાર સેવાકીય પ્રવૃત્તિઓ નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું મંત્રી કેતકી સોની એ આગામી સમયમાં થનારા કાર્યક્રમોની રૂપરેખા આપી હતી વૃક્ષારોપણ રક્તદાન ડાયાબિટીસ કેમ્પ જરૂરિયાત મંદ વિદ્યાર્થીને નોટબુક જરૂરિયાત મંદ પરિવારોને અનાજ વિતરણ ભૂખ્યાને ભોજન તથા મરણ બાદ ચક્ષુદાન દેહદાન આ પ્રવૃત્તિને વેગ મળે તથા જળ એ જ જીવન પાણી બચાવો અને પર્યાવરણની સુરક્ષા અંગેના કાર્યક્રમો થનાર છે આ પ્રસંગે મલ્ટીપલ કાઉન્સિલના ચેરમેન જેપી ત્રીવેદી પાસ્ટ ડિસટીક ગવર્નર પ્રભુ દયાલ વર્મા ઝેડ સિ હેમંત વર્મા તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ક્લબમાં જોડાનાર નવીન સભ્યો ઉમેશભાઈ જોશી તથા ડોક્ટર સુનિતા ઠક્કર બુધવાની નું અભિવાદન કરવામાં આવ્યું હતું