બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

શહેરા:પાગંળી માતા મંદિરથી પાનમડેમ તરફ જવાનો રસ્તો બિસ્માર

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના  પાનમ ડેમ તરફ જવાના રસ્તા તરફ કેટલીક જગ્યાએ ખાડા જોવા મળતા વાહનચાલકો અને રાહદારીઓ મૂશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ચોમાસામા પડતા વરસાદને કારણે  રોડ ઉપર ખાડા જોવા મળી રહ્યા છે. પાગંળીમાતાના મંદિરથી આગળ જતો રસ્તો શેખપુર તરફથી આવતા રસ્તાને જોડે છે.

આગળ જતા આ રસ્તો પાનમડેમ,કોઠા,આંસૂદરિયા,બોરીયા,ઉંડારા,ચારી તરફ જાય છે.ત્યારે અહીના ગ્રામીણ વિસ્તારમા રહેતા લોકો રોડનૂ સમારકામ કરવામાં આવે તેવી તંત્ર પાસે  માંગ કરી રહ્યા છે.