જિંદાદિલીની તસવીર......100 વર્ષની ઉંમરે પણ આંગળીઓ જીવનના લય-તાલનુ સંગીત ગાઈ રહી છે
તસવીર ઝારખંડના સકલદેવ શર્મા ઉર્ફે ગુરૂજીની છે. તેમની ઉમર 100 વર્ષની છે. તબલા હોય કે હાર્મોનિયમ, ગુરુજીની આંગળીઓ લય-તાલ સાથે ગીત ગાય છે. ગુરુજી કહે છે કે સંગીત જીવનનો આધાર છે અને ફીટ રહેવાનો જુસ્સો પણ આપે છે. તેઓ અત્યાર સુધીમાં 1000 થી વધુ બાળકોને સંગીતનું શિક્ષણ આપી ચૂક્યા છે અને સિલસિલો હજુ à
તસવીર ઝારખંડના સકલદેવ શર્મા ઉર્ફે ગુરૂજીની છે. તેમની ઉમર 100 વર્ષની છે. તબલા હોય કે હાર્મોનિયમ, ગુરુજીની આંગળીઓ લય-તાલ સાથે ગીત ગાય છે. ગુરુજી કહે છે કે સંગીત જીવનનો આધાર છે અને ફીટ રહેવાનો જુસ્સો પણ આપે છે. તેઓ અત્યાર સુધીમાં 1000 થી વધુ બાળકોને સંગીતનું શિક્ષણ આપી ચૂક્યા છે અને સિલસિલો હજુ પણ ચાલુ જ છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com
Malek Hanifkhan
Dhirenkumar Rathod
Dhirenkumar Rathod
Dhirenkumar Rathod
Dhirenkumar Rathod