બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

જિંદાદિલીની તસવીર......100 વર્ષની ઉંમરે પણ આંગળીઓ જીવનના લય-તાલનુ સંગીત ગાઈ રહી છે

તસવીર ઝારખંડના સકલદેવ શર્મા ઉર્ફે ગુરૂજીની છે. તેમની ઉમર 100 વર્ષની છે. તબલા હોય કે હાર્મોનિયમ,  ગુરુજીની આંગળીઓ લય-તાલ સાથે ગીત ગાય છે. ગુરુજી કહે છે કે સંગીત જીવનનો આધાર છે અને ફીટ રહેવાનો જુસ્સો પણ આપે છે. તેઓ અત્યાર સુધીમાં 1000 થી વધુ બાળકોને સંગીતનું શિક્ષણ આપી ચૂક્યા છે અને સિલસિલો હજુ પણ ચાલુ જ છે.