બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગુજરાતમાં યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપ દ્વારા 7 બેઠકોના ઉમેરવારના નામ જાહેર કરવામાં આવ્યા

ગુજરાતમાં યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપ દ્વારા 7 બેઠકોના ઉમેરવારના નામ જાહેર કરવામાં આવ્યા છે.

અબડાસા - પ્રધ્યુમનસિંહ જાડેજા
મોરબી - બ્રિજેશ મેરજા
ધારી - જે.વી. કાકડીયા
કપરાળા - જીતુ ચૌધરી
ડાંગ - વિજય પટેલ
ગઢડા - આત્મારામ પરમાર
કરજણ - અક્ષય પટેલ