બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગૌ પાલક ખેડૂતોને સરકારની મોટી ભેટ, માસિક 900/- રૂપિયાની સહાય: ગુજરાત બજેટ 2020

ગુજરાત વિધાનસભામાં રૂપાણી સરકારનું બજેટ 2020 રજૂ કરવામાં આવ્યું....

ગુજરાત બજેટ 2020 માં સરકાર દ્વારા ગુજરાતનાં ખેડૂતો અને કૃષિ કલ્યાણ માટે ૭૪૨૩ કરોડની જંગી જોગવાઈ કરવામાં આવી છે...

રૂપાણી સરકાર દ્વારા ખેડૂતો માટેનું પાણીદાર બજેટ રજૂ કરવામાં આવ્યું....



રૂપાણી સરકાર દ્વારા ગૌ પાલક ખેડૂતો કે જે ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેમને એક ગાય દીઠ માસિક નિભાવ ખર્ચ રૂ.૯:૦૦ એટલે કે વાર્ષિક રૂ.૧૦,૮૦૦/- સહાય આપવાની જાહેરાત કરી છે...
આ યોજના અંતર્ગત અંદાજે ૫૦,૦૦૦ ખેડૂતોને આવરી લેવા માટે ૪૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે..

એક ગાય દીઠ માસિક ૯૦૦/- રૂપિયા સહાયની સાથે સાથે સરકાર દ્વારા ગાય દીઠ ખેતી માટે ૫૦ કરોડની જોગવાઈ પણ કરવમાં આવી છે....



  • ગાય દીઠ ખેતી માટે ૫૦ કરોડોની જોગવાઈ
  • ગાય આધારિત ખેતી માટે દર વર્ષે ૧૦ હજારની સહાય અપાશે