25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી ખાતે નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ  આવતી કાલ સોમવાર 20 મી સપ્ટેમ્બરે નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે જશેગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતી કાલે  પ્રથમવાર ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી તેમજ ઉપ રાષ્ટ્રપતિ શ્રી એમ.વૈંકેયા નાયડુજીની શુભે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ  આવતી કાલ સોમવાર 20 મી સપ્ટેમ્બરે નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે જશે

ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતી કાલે  પ્રથમવાર ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી તેમજ ઉપ રાષ્ટ્રપતિ શ્રી એમ.વૈંકેયા નાયડુજીની શુભેચ્છા સૌજન્ય મુલાકાત કરશે

 શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સૌજન્ય શુભેચ્છા મુલાકાત માટે મળશે
.
 શ્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહને પણ સૌજન્ય શુભેચ્છા મુલાકાત હેતુસર મળશે

 આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાજીને પણ શુભેચ્છા મુલાકાત માટે મુખ્યમંત્રીશ્રી  નવી દિલ્હીમાં મળવાના છે
*મુખ્યમંત્રીશ્રી નવીદિલ્હીથી સોમવારે રાત્રે અમદાવાદ પરત આવશે*

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments