મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તેમની દુબઈ મુલાકાત નો પ્રારંભ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તેમની દુબઈ મુલાકાતનો પ્રારંભ દુબઈમાં યોજાઈ રહેલા વર્લ્ડ એક્સ્પો માં યુ એ ઇ પેવેલિયન ની મુલાકાત થી કર્યો હતો
તેમણે યુ એ ઇ ના ટોલરન્સ એન્ડ કો એકઝિસ્ટન્સ મંત્રી શ્રી શેખ નહ્યાન બિન મબારક અલ નહ્યાન સાથે મુલાકાત બેઠક પણ યોજી હતી