બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં 1052 નવા કેસ નોંધાયા,સુરતમાં સૌથી વધારે કેસ

ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં 1052 નવા કેસ નોંધાયા છે.જેમાંથી સૌથી વધારે સુરતમાં  258 કેસ અને અમદાવાદમાં 184 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોનો આંકડો 56874 થયો જેમાંથી અત્યારે 13146 કેસ એક્ટિવ છે.

રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 2348 લોકોનાં મોત નિપજયા છે.છેલ્લા 24 કલાકમાં 22 લોકોના મૃત્યુ થયેલ છે.

આજે ગુજરાતમાં ટોટલ 1015 દર્દીઓ સાજા થયેલ છે.આજે રાજ્યમાં કુલ ૨૫,૪૭૪ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.