બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગુજરાતમાં ફાટ્યો કોરોના બૉમ્બ: છેલ્લા 24 કલાકમાં ૬૧૫ કેસ નોંધાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 615 કેસ નોંધાયા છે.અનલોક થતાની સાથે ગુજરાતમાં કેસમાં વધારો જોવા મળ્યો છે . 

ટોટલ 615 કેસમાંથી અમદાવાદમાં  કોર્પોરેશન અને ગ્રામ્ય માં 211  કેસ નોંધાયા છે. સુરતમાં ટોટલ 184 કેસ નોંધાયા છે. હાલમાં જોવા જઈએ તો અમદાવાદ અને સુરતમાં વધુ કેસ નોંધાય છે. રાજ્યમાં અત્યાર સુધી ટોટલ 1790 લોકો મૃત્યુ પામ્યા છે.તેમજ ગુજરાતમાં ટોટલ અત્યાર સુધીમાં 30773 કેસ નોંધાયેલ છે.જેમાં 22417 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.છેલ્લા 24 કલાકમાં 379 દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે.અત્યાર સુધી ગુજરાતમાં ટોટલ 3,57,148 ટેસ્ટ કરવામાં આવ્યા છે..