બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં 1108 નવા કેસ નોંધાયા,સૌથી વધારે સુરતમાં 293 કેસ

ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં 1108 નવા કેસ નોંધાયા છે.જેમાંથી સૌથી વધારે સુરતમાં  293 કેસ અને અમદાવાદમાં 156 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોનો આંકડો 57982 થયો જેમાંથી અત્યારે 13198 કેસ એક્ટિવ છે.

રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 2372 લોકોનાં મોત નિપજયા છે.છેલ્લા 24 કલાકમાં 22 લોકોના મૃત્યુ થયેલ છે.