ગુજરાતના મહેસુલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ...
રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈએ આજે સવારે અમદાવાદના શીલજ ખાતે શાલીન બંગલોઝમાં પોતાના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.
આત્મહત્યા સમયે તેમના પુત્ર અને પુત્રવધુ ઘરે હાજર હતા.ઘરમાંથી સ્યુસાઈડ નોટ મળેલ નથી.તેમને કયા કારણોસર આત્મહત્યા કરી છે.તે અંગે તપાસ ચાલું છે