બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

એલ.આર.ડી ભરતી થવાનો માર્ગ થશે મોકળો અને મળશે ન્યાય? જાણો...

ગુજરાતમાં યુવાનો દ્વારા લોકરક્ષક ભરતીમાં થયેલ અન્યાયને લઈને સોશ્યલ મીડિયામાં છેલ્લા 3 મહિનાથી આંદોલન ચલાવી રહ્યા હતા. યુવાનો દ્વારા ન્યાય માટે આટલા લાંબા આંદોલન બાદ પણ રાજ્યસરકાર ના સાંભળતા આખરે તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે

લોક રક્ષક દળના 316 જેટલા પુરુષ ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં અરજદારે LRDના પરિપત્રમાં નિયમોનો ભંગ થયો હોવાનો દાવો કર્યો છે તેમજ LRD ભરતી પર સ્ટેની માગ પણ કરી છે, જેને પગલે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગને નોટિસ આપી છે. આ અંગે 6 ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે