બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

રાજ્યના 31 PSI ને PI ની બઢતી સાથે બદલીનો હુકમ, જાણો કોણ ક્યાં મુકાયું...

સમગ્ર રાજ્યમાં ઘણા સમયથી પોલીસ બેડામાં ધરખમ ફેરફારો થશે તેવી માહિતી સામે આવી હતી.



ત્યારે રાજ્યના પોલીસવડાએ 31 PSI ને PI તરીકે બઢતી આપતા સમગ્ર પોલીસ બેડામાં ખુશીની લાગણી પ્રસરી ચુકી છે.



રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ રાજ્યના 31 PSI ને PI તરીકે બઢતી આપી છે તેમજ 31 PSI ને PI ની બઢતીના હુકમ સાથે બદલીના પણ હુકમ કરવામાં આવ્યા છે.