ગુજરાતનું અત્યાધુનિક પોલીસ સ્ટેશન નું આજે થશે લોકાર્પણ..સ્ટેશનમાં ફક્ત જેલ જ નહિ અન્ય સુવિધાઓ થી સજ્જ આ પોલીસ સ્ટેશન...
બાપુનગર પોલીસ સ્ટેશન પી.આઇ વ્યાસે એક નવો અભિગમ અપનાવ્યો. પોલીસકર્મીઓને સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. બાપુનગર પોલીસ સ્ટેશનમાં ક્વોરન્ટીન રૂમ, લાયબ્રેરી બાદ હવે કેન્ટીન પણ શરૂ કરવામાં આવશે જ્યાં માત્ર બાપુનગર પોલીસ સ્ટેશનના જ નહીં પરંતુ નજીક 8 પોલીસ સ્ટેશનના પોલીસકર્મી આવીને ફ્રીમાં જમી શકે છે.
કેન્ટીનમાં માત્ર બાપુનગરના જ નહીં પરંતુ આસપાસના 8 જેટલા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ આવીને જમી શકે છે.કોરોના સંક્રમણનો ભોગ બનનારા પોલીસકર્મીઓ માટે 3 બેડની વ્યવસ્થા કરવામાં આવી. કોરોના સંક્રમણનો ભોગ બનનારા પોલીસકર્મીઓ માટે 3 બેડની વ્યવસ્થા કરવામાં આવી. બાપુનગર પોલીસ સમગ્ર જમવાનો ખર્ચ 1000 રૂપિયા આપીને ઉપાડી રહ્યો છે. પોલીસ સ્ટેશનમાં આ તમામ સુવિધાઓના બિલ્ડિંગ રવિવારે સાંજે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉદ્દઘાટન કરી શરૂ કરવામાં આવશે. ગુજરાત નું આવું પેહલું પોલીસ સ્ટેશન બનશે બાપુનગર પોલીસ સ્ટેશન