બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

મંગળવારે હનુમાનજીના આ ઉપાયો કરો, ઘરમાં રહેશે રાજયોગ... જાણો

મિત્રો કહેવાય છે કે શનીવાર અને મંગળવાર ભગવાન હનુમાનજીના દિવસો છે અને શનીવાર કે મંગળવારે ભગવાન હનુમાનજીની પુજા કરવી ખુબજ શુભ માનવામા આવે છે મિત્રો એવુ કહેવાય છે કે મંગળવારે અમુક ઉપાયો કરવાથી ભગવાન હનુમાનજી ખુબજ પ્રસન્ન થાય છે અને આપણી બધી જ મનોકામના પુરી કરે છે અને જો આ ઉપાયો શ્રદ્ધાથી કરવામા આવે તો ભગવાન હનુમાનજી ખુબજ જ્લ્દી પ્રસન્ન થાય છે મિત્રો આજના લેખમા અમે તમને અમુક એવા ઉપાયો વિશે જણાવિશુ જેને જો શ્રદ્ધા થી કરવામા આવે તો તમારી બધી જ ઇચ્છાઓ પુરી થાય છે.



મિત્રો જો જોવામા આવે તો ભગવાન હનુમાનજી આપણી દરેક ઇચ્છાઓ પુરી થાય છે પરંતુ આપણા શાસ્ત્રોમા અમુક ઉપાયો વિશે જણાવવામા આવ્યુ છે અને જો તેને પુરી શ્રદ્ધાથી કરવામા આવે તો આપણી બધી જ ઇચ્છાઓ પુરી થાય છે અને ભગવાન હનુમાનજી પણ ખુબજ પ્રસન્ન થાય છે મિત્રો આજે તમને જણાવી અમુક એવા ઉપાય વિશે જણાવીશું જેને કરવાથી ભગવાન હનુમાનજીના વિશેષ આશીર્વાદ તમારી ઉપર ઉતરશે અને તમારી બધી જ ઈચ્છાઓ પુરી થશે તો મિત્રો આવો જાણીએ કે તે કયા ઉપાયો છે જને કરવાથી ભગવાન હનુમાનજી ખુબજ પ્રસન્ન થાય છે.



મિત્રો આપણે બધા ને ખબર છે કે ભગવાન હનુમાનજી સિંદૂર અર્પણ કરવામા આવે છે અને જો મંગળવારના દિવસે હનુમાનજી ના મંદિરે જઈને હનુમાનજીને સિંદૂર અર્પણ કરવામા આવે તો બધાજ દુખોનો નાશ થાય છે તેમજ મિત્રો ભગવાન હનુમાનજીને રામજીના નિમિતે સિંદૂર ચઢાવાથી તમારી ઇચ્છા ખિબ જ જ્લ્દી પુરી થાય છે.



મિત્રો મંગળવારના દિવસે બ્રહ્મ મુહૂર્તામાં સવારે વળના ઝાડનું એક પાન લઈને તેને ગંગાના પાણીથી ધોઈ લો અને આ પાન પર લાલ પેનથી તમારી ઇચ્છા લખો અને તેને ભગવાન હનુમાનજી ના ચરણોમાં અર્પણ કરો મિત્રો આ ઉપાય કરવાથી મિત્રો તમારી ઉપર ભગવાન હનુમાનજીનો વિશેષ આશીર્વાદ ઉતરે છે.મિત્રો કહેવાય છે કે મંગળવારે ભગવાન હનુમાનને પાનનુ બીડુ ચઢાવો મિત્રો આ ઉપાય કરવાથી તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને મિત્રો તમને જણાવી દઈએ કે આ ઉપાય રોજગાર માટે કરવામા આવે તો તે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.



મિત્રો મંગળવારના દિવસે લાલ કપડાં પહેરીને ભગવાન હનુમાનજીના મંદિરે જાવ અને ત્યા જઈને હનુમાનજીને કેવડા નું અત્તર અને ગુલાબનાં ફૂલોની માળા અર્પણ કરો મિત્રો આ ઉપાય કરવાથી ધનની પ્રાપ્ત કરવાની ખુબજ સારી રીત છે મિત્રો જે લોકોને પૈસાની તંગી છે તે લોકો માટે આ ઉપાય ખુબજ લાભદાયક માનવામાં આવે છે.મિત્રો જો તમે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા મેળવવા માંગો છો તો મંગળવારના દિવસે તેમે કઇપણ ના ખાવ અને તે દિવસે તમે ઉપવાસ કરો અને દિવસભર ઉપવાસ કર્યા બાદ બુંદી અને લાડુ ચઢાવો મિત્રો આ ઉપાય કરવાથી ભગવાન હનુમાન જી જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તો પર કાયમ માટે તેમના આશીર્વાદ આપે છે.



મિત્રો જે લોકો રાતે સ્વ્પનામા ખુબજ ખરાબ સ્વ્પન આવે છે અને તેનાથી તમે ખુબજ હેરાન થયા છો તો તેના ઉપાય કરવા માટે મંગળવારે તમારા પગ પર ફટકડી રાખવાથી રાતે આવતા ખરાબ સ્વપ્નો છુટકારો મળે છે અને આ ઉપાય કર્યા પછી ફટકડીને પગમાંથી દૂર કર્યા પછી એક શુમસામ જગ્યાએ ફટકડીને ફેંકી દો.



મિત્રો જો તમે બજારમા તંગીના કારણે તમારો વ્યવસાય સારો ચાલતો નથી અને તેના કારણે તમારા ઉપર ખુબજ કર્જ વધી ગયુ છે તો અને તેનાથી તમે છૂટકારો મેળવવા માંગો છો તો મંગળવારના દિવસે ભગવાન હનુમાનજીના મંદિરે જાવ અને રામ રક્ષા સ્ત્રોત્તનો પાઠ કરો મિત્રો આ ઉપાય કરવાથી તમે દેવાથી મુક્તિ મેળવો છો અને કોઈપણ કામ કોઈપણ અવરોધ વિના કરાય છે.મંગળવારના દિવસે ભગવાન હનુમાનની સામે બેસો અને ઇચ્છા મુજબ રૂપે શ્રી રામચંદ્રના કોઈપણ એક મંત્રનો જાપ કરો અને જ્યા સુધી ઇચ્છા પૂર્ણ ના થાય ત્યાં સુધી દર મંગળવારે આ ઉપાય કરો મિત્રો આ ઉપાય કરવાથી તમારી દરેક ઇચ્છાઓ અને મનોકામના પુરી થાય છે.



મિત્રો કહેવાય છે કે મંગળવારના દિવસે ભગવાન હનુમાનની ચાલીસાના પાઠ કરવાથી ભગવાન હનુમાનજી ખુબજ પ્રસન્ન થાય છે તો તમે મંગળવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો પરંતુ મિત્રો એક વાત ધ્યાનમાં રાખો કે પાઠ શરૂ કરતા પહેલા તમે હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને પાઠ સમાપ્ત થયા પછી જ તમારા સ્થાન ઉપર થી ઉભા થાવ.



મિત્રો મંગળવારના દિવસે રામનું નામ લેતાં હનુમાન મંદિરે જાવ અને ત્યાં જઇને હનુમાન જી મહારાજની સામે તમારી જે કોઈપણ ઈચ્છા હોય તે હનુમાનજી સામે વ્યક્ત કરો મિત્રો આ ઉપાય કરવાથી તમારી દરેક ઇચ્છા પૂરી થશે તેમજ ઓમ હં હનુમાનતયે નમ: નો જાપ કરો ॐ હનુમાનતે રુદ્રમથકયે હું ફટ ની રુદ્રાક્ષની માળાથી જાપ કરો.