વાસ્કો દ ગામા ભારત સુધી કઇ રીતે પહોંચ્યો? જાણો મહત્વની માહિતી...
આપણને પ્રાથમિક શાળામાં એવુ ભણાવવામાં આવ્યુ કે ભારત ને સૌપ્રથમ વાસ્કો -દ-ગામા એ શોધ્યું . પણ શુ તમે એવુ જાણો છો કે એને ભારત આવવાનો રસ્તો કઈ રીતે મળ્યો? તો આજે આપણે પ્રાથમિક શાળા મા ભણેલા જુઠ ને ભુલી સત્ય હકિકત જાણીએ.વાસ્કો દ ગામા જ્યારે પોર્ટુગલમાંથી ભારત આવવાનો રસ્તો શોધવા નિકળ્યો ત્ય
આપણને પ્રાથમિક શાળામાં એવુ ભણાવવામાં આવ્યુ કે ભારત ને સૌપ્રથમ વાસ્કો -દ-ગામા એ શોધ્યું . પણ શુ તમે એવુ જાણો છો કે એને ભારત આવવાનો રસ્તો કઈ રીતે મળ્યો? તો આજે આપણે પ્રાથમિક શાળા મા ભણેલા જુઠ ને ભુલી સત્ય હકિકત જાણીએ.
વાસ્કો દ ગામા જ્યારે પોર્ટુગલમાંથી ભારત આવવાનો રસ્તો શોધવા નિકળ્યો ત્યારે ઘણા દિવસો બાદ એ આરામ કરવા માટે દક્ષિણ આફ્રીકા ના સમુદ્ર કિનારે રોકાયેલો હતો.એ સમયે એ કિનારા પર એને એક વિશાળ જહાજ જોયુ અને એ આશ્ચર્યચકિત થઈ ગયો. એ જોઇને કે સાલું આટલા બધા વિકસિત જહાજો ક્યાનાં હશે ? એ તો એક નાવિક હતો એટલે જહાજની ગુણવત્તા એ જોઇને જ જાણી ગયો હતો. એને જોયા પછી એને જાણવા મળ્યુ કે એમના દેશ મા બનતા જહાજો વધુમા વધુ 2 થી 3 વર્ષ સુધી જ ચાલી શક્તા અને આ જહાજ જે જોયુ હતુ એ ઓછામા ઓછા 50 વરસ સુધી ચાલે એવી ગુણવત્તા વાળુ હતુ.
આ વસ્તુ જાણ્યા પછી એને થયુ કે એવો તે કયો દેશ હશે કે જ્યા આટલી જોરદાર ટેકનોલોજી છે. એટલે એને એ જહાજ ના માલિકને (ખાનાભાઈ - કચ્છ ) મળ્યો અને પુછ્યું તો જાણવા મળ્યું કે એ ભારતથી આવેલુ જહાજ હતુ કે જે વેપાર અર્થે દક્ષિણ આફ્રીકા આવેલ હતુ.એટલે આ વાત જાણ્યા પછી વાસ્કો દ ગામાએ એ વેપારી ને પોતાને ભારત સુધી લઈ જવા માટે વિનંતી કરી અને એ માની ગયા . આ રીતે વાસ્કો દ ગામા ભારત સુધી પહોચી શક્યો છે અને આપણને આ હકિકત થી દુર રાખવામા આવ્યા .સમય છે આપણી પાસે કે આ સત્ય ભારત ના દરેક નાગરીક પાસે પહોંચે.
ભારત માતાકી જય.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com
Hanifkhan malek Hanifkhan
Suresh Prajapati
Prajjawalit
Anil Prajapati
Parth Prajapati