બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

વાસ્કો દ ગામા ભારત સુધી કઇ રીતે પહોંચ્યો? જાણો મહત્વની માહિતી...

આપણને  પ્રાથમિક શાળામાં એવુ ભણાવવામાં આવ્યુ કે ભારત ને સૌપ્રથમ વાસ્કો -દ-ગામા એ શોધ્યું . પણ શુ તમે એવુ જાણો છો કે એને ભારત આવવાનો રસ્તો કઈ રીતે મળ્યો? તો આજે આપણે પ્રાથમિક શાળા મા ભણેલા જુઠ ને ભુલી  સત્ય હકિકત જાણીએ.

વાસ્કો દ ગામા જ્યારે પોર્ટુગલમાંથી ભારત આવવાનો રસ્તો શોધવા નિકળ્યો  ત્યારે ઘણા દિવસો બાદ એ આરામ કરવા માટે દક્ષિણ આફ્રીકા ના સમુદ્ર કિનારે રોકાયેલો હતો.એ સમયે એ કિનારા પર એને એક વિશાળ જહાજ જોયુ અને એ આશ્ચર્યચકિત થઈ ગયો. એ જોઇને કે સાલું આટલા બધા વિકસિત જહાજો ક્યાનાં હશે ? એ તો એક નાવિક હતો એટલે જહાજની ગુણવત્તા એ જોઇને જ જાણી ગયો હતો. એને જોયા પછી એને જાણવા મળ્યુ કે એમના દેશ મા બનતા જહાજો વધુમા વધુ 2 થી 3 વર્ષ સુધી જ ચાલી શક્તા અને આ જહાજ જે જોયુ હતુ એ ઓછામા ઓછા 50 વરસ સુધી ચાલે એવી ગુણવત્તા વાળુ હતુ.

આ વસ્તુ જાણ્યા પછી એને થયુ કે એવો તે કયો દેશ  હશે કે જ્યા આટલી જોરદાર ટેકનોલોજી છે. એટલે એને એ જહાજ ના માલિકને (ખાનાભાઈ - કચ્છ ) મળ્યો અને પુછ્યું તો જાણવા મળ્યું  કે એ ભારતથી આવેલુ જહાજ હતુ કે જે વેપાર અર્થે દક્ષિણ આફ્રીકા આવેલ હતુ.એટલે આ વાત જાણ્યા પછી વાસ્કો દ ગામાએ એ વેપારી ને પોતાને ભારત સુધી લઈ જવા માટે વિનંતી કરી અને એ માની ગયા . આ રીતે વાસ્કો દ ગામા ભારત સુધી પહોચી શક્યો છે અને આપણને આ હકિકત થી દુર રાખવામા આવ્યા .સમય છે આપણી  પાસે કે આ સત્ય ભારત ના દરેક નાગરીક પાસે પહોંચે.
ભારત માતાકી જય.