બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ઘેર બેઠા ચુટણી કાર્ડ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી અને ચુટણી કાર્ડમાં સુધારો કેવી રીતે કરવો.

ચૂંટણી કાર્ડ સેવાના અમલથી ગુજરાતમાં મતદાર અથવા ચૂંટણી કાર્ડ માટે અરજી કરવી સરળ બની ગઈ છે. ઘેર બેઠા ચુટણી કાર્ડ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી અને ચુટણી કાર્ડમાં સુધારો કેવી રીતે કરવો. ચૂંટણીકાર્ડમાં નામ સુધારવું,સરનામુ,જન્મ તારીખ, અટક સુધારવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી.

  • મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઇટ પર જાઓ જે https://www.nvsp.in/
  • એકવાર તમે વેબસાઇટના હોમપેજ પર આવ્યા પછી 'મતદાર પોર્ટલ' વિકલ્પ શોધી લો અને તેના પર ક્લિક કરો
  • એકવાર તમે 'Online Voter Registration' પર ક્લિક કરો પછી તમને સાઇન અપ કરવાનું રહશે આવશે. જો તમે અગાઉ સાઇન અપ કર્યું ન હોય તો તમારે પહેલા સાઇન ઇન કરવું પડશે.
  • એકવાર તમારી નોંધણી [ સાઇન અપ] પૂર્ણ થઈ જાય પછી તમે લોગ ઇન કરો.
  • આ પછી, 'New Voter Registration' પર ક્લિક કરો જે ફોર્મ છે.
  •  જરૂરિયાત મુજબ તમારી પ્રાથમિક  માહિતી ભરવાનું કહેવામાં આવશે.
  • એકવાર તમે તમારી વિગતો ભરવાનું પૂર્ણ કરી લો પછી સ્ક્રીન તમને સરનામું અને વય પુરાવા માટે દસ્તાવેજો અપલોડ કરો.
સંપૂરની માહિતી વિડિયો દ્વારા :- https://youtu.be/rax8EDjirmk

હું આશા રાખું છું કે તમે તે લેખ ગમ્યો હશે. અમે દરરોજ આવી જ માહિતી મેળવવા માટે Follow કરો. અને જો તમને ગમ્યું હોય તો આ લેખને Like અને શેર કરવાનું ભૂલશો નહીં.