IAS ઈન્ટરવ્યુમાં પુછાયું, કઈ હાલતમાં છોકરો ૨૦ થી ૨૫ મિનીટમાં થાકી જાય છે? છોકરીએ આપ્યો આ જવાબ..
આજે અમે કેટલાક એવા સવાલ લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમારું લોહી જરૂરથી ઉકળી જાય પણ ઘણી છોકરીઓ આ સવાલોના જવાબ હસીને આપે છે અને બધાની બોલતી બંધ કરી દે છે. હકીકતમાં આ સવાલો યુપીએસસીની એકઝામના ઈન્ટરવ્યુમાં પુછાય છે.
તો ચાલો આવા સવાલો વિશે જાણીને આપણું IQ તપાસીએ...
સવાલ: સ્ત્રીનું એવું કયું રૂપ છે જેને સૌ દેખે છે પરંતુ તેનો પતિ ક્યારેય નથી દેખી શકતો.
જવાબ: વિધવાનું રૂપ
સવાલ: એ કયો જીવ છે જેનું દિલ તેના દિમાગમાં હોય છે?
જવાબ: ઝીંગાનું દિલ તેના દિમાગમાં રહેલું હોય છે.
સવાલ: જો કોઈ માણસ પોતાની છીંક રોકી લે તો શું થશે ?
જવાબ: જો કોઈ માણસ પોતાની છીંક રોકવાનો પ્રયત્ન કરે તો તેના મગજ અને નાકની નસ ફાટી શકે છે.
સવાલ: વિશ્વના કયા દેશમાં ચિંગમ ખાવી કે વેચવી ગેરકાયદેસર છે ?
જવાબ: સિંગાપુર એકમાત્ર એવો દેશ છે જ્યાં તમે ના તો ચિંગમ ખાઈ શકે છે અને ના તો વેચી શકે છે.
સવાલ: એવી કઈ વસ્તુ છે જે છોકરો જીવનમાં એકવાર કરે છે અને છોકરી રોજ કરે છે?
જવાબ: માંગમાં સિંદુર લગાવવાનું કામ.
સવાલ: પાસવર્ડને હિન્દીમાં શું બોલાય છે?
જવાબ: પાસવર્ડને હિન્દીમાં 'કૂટ શબ્દ' કહેવાય છે.
સવાલ: એવો કયો દેશ છે જ્યાં જીન્સ પહેરવાની મનાઈ છે ?
જવાબ: નોર્થ કોરિયામાં જીન્સ પહેરવું ગેરકાયદેસર છે. ત્યાં જીન્સ પહેરેલા પકડાવા પર તમને જેલ પણ થઇ શકે છે.
સવાલ: એ શું છે જેમાં ઘણા કાણા છે છતાં પણ પાણીને રોકી લે છે ?
જવાબ: સ્પંજ
સવાલ: એ કયું કામ છે જે સમગ્ર દુનિયા ફક્ત રાત્રે જ કરે છે ?
જવાબ: ઊંઘવાનું કામ દુનિયા હંમેશા રાત્રે જ કરે છે.
સવાલ: એવી કઈ સિચ્યુએશન છે જેમાં છોકરો ૨૦ થી ૨૫ મિનીટમાં જ થાકી જાય છે પણ છોકરી કહેતી હોય છે હજુ તો શરુ કર્યું છે?
આ સવાલ સાંભળીને સૌના મનમાં એ વાતનો જ ખ્યાલ આવ્યો હશે. પણ થોડુક લોજીક લગાવવાની જરૂર છે..
જવાબ: શોપિંગ :)