બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસો બમણા થવાનો સમયગાળો ઘટીને ૧૩ દિવસથી વધુ થયો

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસો બમણા થવાનો સમયગાળો ઘટીને ૧૩ દિવસથીવધુ થયો છે. સરકારે જણાવ્યું છે કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના કારણે કોરોના સંક્રમણનાફેલાવાને રોકવામાં મદદ મળી છે. લોકડાઉન શરૂ થયું ત્યારે કોરોના દર્દીઓનો બમણા થવાનોદર ૩.૪ દિવસ હતો, જે હાલ ૧૩.૩ દિવસથયો છે. 

કોવીડ-૧૯ માટે રચાયેલી વિશેષ સમિતિના અધ્યક્ષ વી.કે.પટેલે જણાવ્યું કે લોકડાઉન,તૈયારી કરવામાં મદદરૂપ સાબીત થયું છે. વધુમાં તેમણે કહયું કે દસ કરોડલોકો આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરી રહયાં છે. ટેલી મેડીસીનનો ઉપયોગ રોજ વધી રહયો છે.અત્યાર સુધીમાં ૧૪ હજાર આરોગ્ય અને વેલનેસ કેન્દ્રો શરૂ કરાયા છે.